ટેટ્રાહેડ્રલ (ચતુષ્ફલકીય) સવર્ગ આંક માટે,ત્રિજ્યા ગુણોત્તર $\frac{r_{c^+}}{r_{a^-}}$ કેટલો છે?

  • A
    $0.732 - 1.000$
  • B
    $0.414 - 0.732$
  • C
    $0.225 - 0.414$
  • D
    $0.155 - 0.225$

Explore More

Similar Questions

ઘન $CsCl$ માં,દરેક $Cl^{-}$ આયન કેટલા $Cs^{+}$ આયનો સાથે નજીકથી જોડાયેલ છે?

જો કોઈ પરમાણુ ઘનના કેન્દ્રમાં હાજર હોય,તો તે પરમાણુનો પ્રતિ એકમ કોષ ફાળો કેટલો હોય?

એક સંયોજનમાં $W$ પરમાણુઓ એકમકોષના ખૂણા પર,$O$ પરમાણુઓ એકમકોષની ધારી પર તથા $Na$ પરમાણુ અંત:કેન્દ્રિત હોય,તો સંયોજનનું અણુસૂત્ર થશે:

લેટિસમાં પ્રતિ લેટિસ સાઇટ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા $...$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ).

$NaCl$ સ્ફટિક પર દબાણ વધારવાથી,તેનો સવર્ગ આંક (coordination number) શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo