ઉષ્માશોષક પ્રક્રિયા $A_{2} \rightarrow 2A$ માટે,નીચેનામાંથી શું મોનોમર $A$ ની નીપજમાં વધારો કરશે?

  • A
    તાપમાન અને પ્રક્રિયકની સાંદ્રતા બંનેમાં વધારો.
  • B
    તાપમાનમાં વધારો અને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો.
  • C
    તાપમાનમાં ઘટાડો અને પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો.
  • D
    તાપમાન અને પ્રક્રિયકની સાંદ્રતા બંનેમાં ઘટાડો.

Explore More

Similar Questions

પ્રક્રિયા $3O_2 \rightleftharpoons 2O_3; \Delta H = 69 \ kcal$ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે..........

$H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ સંતુલન પ્રક્રિયા માટે,જો દબાણ વધારવામાં આવે તો શું થાય છે?

સંતુલને રહેલા પાત્રમાં $SO_3, SO_2$ અને $O_2$ છે. જ્યારે તાપમાન અને કદ અચળ રાખીને પાત્રનું કુલ દબાણ વધારવામાં આવે છે,ત્યારે લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ $SO_3$ નું વિયોજન........

નીચેનામાંથી કયું સંતુલન દબાણથી પ્રભાવિત થતું નથી?

લીસ્ટ-$I$ (સંતુલન) સાથે લીસ્ટ-$II$ (પ્રક્રિયા માટેની અવસ્થા) જોડો અને નીચે આપેલ વિકલ્પ પરથી સાચો જવાબ પસંદ કરો.
લીસ્ટ-$I$ (સંતુલન) લીસ્ટ-$II$ (પ્રક્રિયા માટેની અવસ્થા)
$P. A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{(g)}$ (ઉષ્માશોષક) $1. \text{ઉંચા તાપમાને}$
$Q. 2AB_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{3(g)}$ (ઉષ્માક્ષેપક) $2. \text{નીચા તાપમાને}$
$R. 2AB_{3(g)} \rightleftharpoons A_{2(g)} + 3B_{2(g)}$ (ઉષ્માશોષક) $3. \text{ઉંચા તાપમાને}$
$4. \text{નીચા તાપમાને}$
$5. \text{દબાણથી સ્વતંત્ર}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo