એનોલેઝ ઉત્સેચક માટે પ્રક્રિયક કયો છે?

  • A
    સક્સિનિક એસિડ
  • B
    $2-PGA$
  • C
    $PEP$
  • D
    ફ્યુમેરિક એસિડ

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ દરમિયાન હાર્ડન અને યંગનું એસ્ટર શેમાંથી બને છે?

ગ્લાયકોલિસિસનું પ્રથમ પગલું નીચેનામાંથી કયું છે?

વિધાન : ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે.
કારણ : ગ્લાયકોલિસિસ માટેના ઉત્સેચકો કોષરસમાં જોવા મળે છે. તે જારક અને અજારક શ્વસન બંનેમાં સામાન્ય છે.

ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરાયલેશન દરમિયાન કઈ $3C$ શર્કરા એકબીજામાં રૂપાંતરિત થાય છે?

ગ્લાયકોલિસિસ માટે સાચા વાક્યો પસંદ કરો.
$(1)$ ગ્લાયકોલિસિસ કોષના કોષરસમાં થાય છે.
$(2)$ આ દરમિયાન ગ્લુકોઝનો એક અણુ પાયરુવિક એસિડના બે અણુઓમાં રૂપાંતરિત થાય છે.
$(3)$ આ તબક્કામાં $O_2$ નો ઉપયોગ થતો નથી.
$(4)$ આ તબક્કાને $TCA$ તરીકે ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo