$50^\circ$ $C$ અને $2 \text{ atm}$ દબાણે નીચેની પ્રક્રિયા માટે, $2N_2O_5(g) \rightleftharpoons 2N_2O_4(g) + O_2(g)$. $N_2O_5$ નું $50\%$ વિયોજન થાય છે. આ તાપમાને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય $x$ છે. $x = . . . . . . \text{ J mol}^{-1}$.

  • A
    $1000$
  • B
    $2000$
  • C
    $1500$
  • D
    $2500$

Explore More

Similar Questions

$25$ $^{\circ}C$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો:
$H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons H_{2}O_{(g)}$ [ $\Delta_{f}G^{o} = -54.64 \ kcal$ ].

જો $\Delta_fG^o [X_{(l)}] = -65 \, kcal \, mol^{-1}$ અને $\Delta_fG^o [X_{(g)}] = -60.4 \, kcal \, mol^{-1}$ હોય,તો $500 \, K$ તાપમાને $X$ નું બાષ્પ દબાણ આશરે ...... $atm$ થશે.
આપેલ છે: $R = 2 \, cal \, K^{-1} \, mol^{-1}$,$\ln \, a = 2.3 \, \log \, a$.

$\Delta G$ દ્વારા રાસાયણિક સંતુલન અને ગિબ્સ મુક્ત ઊર્જામાં થતા ફેરફારને સમજાવો.

પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ અને સંતુલન અચળાંક $(K_c)$ વચ્ચેનો સાચો સંબંધ ....... છે.

$320 \ K$ તાપમાને,એક વાયુ $A_2$ નું $20 \%$ વિયોજન $A_{(g)}$ માં થાય છે. $320 \ K$ અને $1 \ atm$ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર $J \ mol^{-1}$ માં આશરે કેટલો હશે? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}; \ \ln \ 2 = 0.693; \ \ln \ 3 = 1.098).$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo