Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રયોગમાં,જ્યારે $4 \ A$ વિદ્યુતપ્રવાહ $2 \ min$ માટે વહે છે ત્યારે $m \ g$ સિલ્વર જમા થાય છે. $6 \ A$ વિદ્યુતપ્રવાહ $40 \ s$ માટે વહેવડાવતા જમા થતા સિલ્વરનો જથ્થો ($g$ માં) કેટલો હશે?

જો $1$ મોલ ધાતુ $M$ ને જમા કરવા માટે જરૂરી કુલ વીજળી $10.7$ એમ્પીયર પ્રવાહના $10$ કલાકના પ્રવાહ જેટલી હોય,તો ધાતુનું તુલ્ય વજન કેટલું થાય? (પરમાણ્વીય દળ $= M \ u$)

$1$ મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે,કેટલા કુલંબ અને કેટલા ઇલેક્ટ્રોન થાય?

ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે,$1.5 \ A$ વિદ્યુતપ્રવાહ $250 \ s$ માટે $MSO_4$ ના $250 \ mL$ ના $0.15 \ M$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. માત્ર $85 \ \%$ વિદ્યુતપ્રવાહનો ઉપયોગ ઇલેક્ટ્રોલિસિસ માટે થયો હતો. ઇલેક્ટ્રોલિસિસ પછી $MSO_4$ દ્રાવણની મોલારિટી આશરે કેટલી હશે ($M$ માં)? [ધારો કે દ્રાવણનું કદ અચળ રહે છે]

એસિડિક પાણીમાંથી $STP$ પર $112 \, cm^3$ હાઇડ્રોજન મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo