સ્થિર કલા (resting membrane) ની આરપાર આયનિક ઢાળ જાળવી રાખવા માટે,સોડિયમ-પોટેશિયમ પંપ શું વહન કરે છે?

  • A
    $3Na^+$ બહારની તરફ અને $2K^+$ કોષની અંદરની તરફ
  • B
    $2Na^+$ બહારની તરફ અને $2K^+$ કોષની અંદરની તરફ
  • C
    $3Na^+$ અંદરની તરફ અને $2K^+$ કોષની બહારની તરફ
  • D
    $2Na^+$ અંદરની તરફ અને $2K^+$ કોષની બહારની તરફ

Explore More

Similar Questions

ચેતા આવેગના નિર્માણ દરમિયાન $Na^+$ નું અક્ષતંતુ (axon) ની બહારથી અંદરની તરફ વહન કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે?

ચેતાતંતુ દ્વારા ચેતા આવેગના પ્રસરણ દરમિયાન,કોષરસ પટલની અંદરની બાજુએ કયા પ્રકારનો વિદ્યુત ફેરફાર જોવા મળે છે?

જ્યારે ચેતાકોષ કોઈ આવેગનું વહન કરતો નથી,એટલે કે,આરામની અવસ્થામાં હોય,ત્યારે અક્ષતંતુની પટલ (axonal membrane) કોના માટે પ્રમાણમાં વધુ પ્રવેશશીલ હોય છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાનના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

વિરામ અવસ્થામાં ચેતાક્ષનો ચેતાક્ષરસ (axoplasm) શું ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo