પ્રક્રિયા $N_2 + O_2 \rightleftharpoons 2NO$ માટે,સંતુલન અચળાંક $K_c = 2$ છે. જો બંને પ્રક્રિયકોના શરૂઆતના મોલ સમાન હોય,તો $N_2$ અને $O_2$ ના વિયોજન અંશ (degree of dissociation) કેટલા હશે?

  • A
    $\frac{1}{1 + \sqrt{2}}, \frac{1}{1 - \sqrt{2}}$
  • B
    $\frac{1}{1 - \sqrt{2}}, \frac{1}{1 + \sqrt{2}}$
  • C
    બંને $\frac{1}{1 + \sqrt{2}}$ છે
  • D
    બંને $\frac{1}{1 - \sqrt{2}}$ છે

Explore More

Similar Questions

કદથી $20\%\, NO_2$ અને બાકીનું $N_2O_4$ ધરાવતા મિશ્રણની બાષ્પધનતા કેટલી થશે?

એમોનિયમ કાર્બોનેટને $200\, ^oC$ તાપમાને ગરમ કરતા તે $NH_3$ અને $CO_2$ ના મિશ્રણમાં વિઘટિત થાય છે,જેની બાષ્પ ઘનતા $13.0$ છે. એમોનિયમ કાર્બોનેટની વિઘટન માત્રા (degree of dissociation) કેટલી હશે?

Difficult
View Solution

$A_{3(g)} \rightleftharpoons 3A_{(g)}$ પ્રક્રિયા માટે,$A_3$ ના પ્રારંભિક મોલ $a$ છે. જો $\alpha$ એ $A_3$ નો વિયોજન અંશ હોય,તો સંતુલને કુલ મોલની સંખ્યા કેટલી થશે?

Difficult
View Solution

$2A \rightleftharpoons B + 2C$ પ્રક્રિયા માટે બાષ્પઘનતાના સંદર્ભમાં વિયોજનની માત્રા $(x)$ શું છે?

$N_2O_4 \rightleftharpoons 2NO_2$ સંતુલનમાં $N_2O_4$ ની બાષ્પ ઘનતા $40$ છે. તો વિયોજન અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo