પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે,$250 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $26$ છે. આ તાપમાને $K_p$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.61$
  • B
    $0.57$
  • C
    $0.83$
  • D
    $0.46$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે,$A$ અને $B$ ની શરૂઆતની સાંદ્રતાઓ સમાન છે. જો $D$ ની સંતુલન સાંદ્રતા $A$ ની સંતુલન સાંદ્રતા કરતા બમણી હોય,તો સંતુલન અચળાંક $K_c$ કેટલો થશે?

પ્રક્રિયા $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$ માટે,$427\ ^oC$ તાપમાને $K_C$ નું મૂલ્ય $3 \times 10^{-6}\ mol\ L^{-1}$ છે. $K_P$ નું મૂલ્ય આશરે $....... \times 10^{-4}$ છે.

પ્રક્રિયા $H_2O_{(g)} + CO_{(g)} \rightleftharpoons H_{2(g)} + CO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $81$ છે. જો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $162 \ L \ mol^{-1} \ s^{-1}$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક ($L \ mol^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

$A_{(g)}$ નો એક મોલ $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી નીચે મુજબનું સંતુલન પ્રાપ્ત ન થાય:
$A_{(g)} \rightleftharpoons B_{(g)}$
આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $10^{-1}$ છે. સંતુલન પ્રાપ્ત થયા પછી,$0.5 \ mol$ $A_{(g)}$ ઉમેરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે. ફરીથી સંતુલન સ્થપાય છે. $\frac{[A]}{[B]}$ નું મૂલ્ય કેટલું હશે?

સંતુલન પ્રક્રિયા $CO_{2(g)} + C_{(s)} \rightleftharpoons 2CO_{(g)}$ માટે $T \ K$ તાપમાને $K_{C}$ નું મૂલ્ય $0.036$ છે. જો $CO_{2(g)}$ ની સંતુલન સાંદ્રતા $0.004 \ M$ હોય,તો $CO_{(g)}$ ની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo