પ્રક્રિયા $2NO_2 + F_2 \to 2NO_2F$ માટે,નીચે મુજબની ક્રિયાવિધિ આપવામાં આવી છે:
$NO_2 + F_2 \xrightarrow{slow} NO_2F + F$
$NO_2 + F \xrightarrow{fast} NO_2F$
આમ,ઉપરની પ્રક્રિયા માટે વેગનું સમીકરણ આ રીતે લખી શકાય:

  • A
    $r = K [NO_2][F_2]$
  • B
    $r = K [NO_2]$
  • C
    $r = K [NO_2]^2[F_2]$
  • D
    $r = K [F_2]$

Explore More

Similar Questions

જો $\theta = \frac{\pi}{6}$ હોય,તો શ્રેણી $1 + (\cos \theta + i \sin \theta)^1 + (\cos \theta + i \sin \theta)^2 + \dots$ નું $10$ મું પદ શું છે?

વિધાન : ગેલ્વેનાઈઝ્ડ લોખંડને કાટ લાગતો નથી.
કારણ : ઝિંકનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ લોખંડ કરતા વધુ ઋણ હોય છે.

$CO_2$ ના વાતાવરણમાં મેગ્નેશિયમનો તાર ગરમ કરવામાં આવે છે કારણ કે

નીચેનામાંથી કયું સૌથી વધુ એસિડિક છે?

નીચેના ક્ષારોના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કયા ક્રમમાં વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo