પ્રક્રિયા $2NOBr_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Br_{2(g)}$ માટે,જો સંતુલને $P_{Br_2} = \frac{P}{9}$ હોય અને $P$ એ કુલ દબાણ હોય,તો $\frac{K_P}{P}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{9}$
  • B
    $\frac{1}{81}$
  • C
    $\frac{1}{27}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

લોખંડની કાચી ધાતુમાંથી સ્ટીલ બનાવવા માટેની પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઈડ દ્વારા આયર્ન $(II)$ ઓક્સાઈડનું રિડક્શન છે,જે આયર્ન ધાતુ અને $CO_{2}$ આપે છે.
$FeO(s) + CO(g) \longleftrightarrow Fe(s) + CO_{2}(g);$ $1050 \, K$ તાપમાને $K_{p} = 0.265$
જો પ્રારંભિક આંશિક દબાણ $p_{CO} = 1.4 \, atm$ અને $p_{CO_{2}} = 0.80 \, atm$ હોય,તો $1050 \, K$ તાપમાને $CO$ અને $CO_{2}$ ના સંતુલિત આંશિક દબાણ કેટલા હશે?

$300 \, ^\circ C$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $0.65$ છે. જો $R = 0.082 \, L \cdot atm \cdot K^{-1} \cdot mol^{-1}$ હોય,તો $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

તાપમાન $T$ પર પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. સમાન તાપમાને પ્રક્રિયા $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2}N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

એક વાયુરૂપ પ્રતિવર્તી પ્રક્રિયા માટે,$300 \ K$ તાપમાને અચળ દબાણે પ્રક્રિયાની એન્થાલ્પી એ અચળ કદની એન્થાલ્પી કરતા $1.8 \ Kcal/mol$ વધારે છે. $T = \left( \frac{1}{0.00821} \right) \ K$ તાપમાને આ પ્રક્રિયા માટે $\left( \frac{K_P}{K_C} \right)$ નું મૂલ્ય કેટલું થશે?

$T(K)$ તાપમાને,$AO_{2(g)} + BO_{2(g)} \rightleftharpoons AO_{3(g)} + BO_{(g)}$ પ્રક્રિયા માટે $K_{c}$ નું મૂલ્ય $16$ છે. એક બંધ $1 \ L$ ફ્લાસ્કમાં,$AO_2, BO_2, AO_3$ અને $BO$ દરેકના એક મોલ લેવામાં આવે છે અને તેને $T(K)$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $AO_3$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo