પ્રક્રિયા $2 Cl ( g ) \rightarrow Cl _{2}( g )$ માટે,સાચો વિકલ્પ કયો છે?

  • A
    $\Delta_{ r } H < 0$ અને $\Delta_{ r } S < 0$
  • B
    $\Delta_{ r } H > 0$ અને $\Delta_{ r } S > 0$
  • C
    $\Delta_{ r } H > 0$ અને $\Delta_{ r } S < 0$
  • D
    $\Delta_{ r } H < 0$ અને $\Delta_{ r } S > 0$

Explore More

Similar Questions

$100 ^oC$ અને $1 \text{atm}$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

સાચા વિધાન(નો) ઓળખો:

સાયક્લોહેક્સેન $(C_6H_{12})$, સાયક્લોહેક્સિન $(C_6H_{10})$ અને $H_2$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-3920 \text{ kJ mol}^{-1}$, $-3800 \text{ kJ mol}^{-1}$ અને $-241 \text{ kJ mol}^{-1}$ છે. સાયક્લોહેક્સિનની હાઇડ્રોજનેશન એન્થાલ્પી છે

જોડકાં જોડો:
કોલમ $I$ કોલમ $II$
$(a)$ સમોષ્મી પ્રક્રમ $(1)$ ઉષ્મા
$(b)$ નિરાળી પ્રણાલી $(2)$ અચળ કદ
$(c)$ સમતાપી ફેરફાર $(3)$ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ
$(d)$ માર્ગવિધેય $(4)$ દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી
$(e)$ સ્થિતિવિધેય $(5)$ ઉષ્માની ફેરબદલી નથી
$(f)$ $\Delta U = q$ $(6)$ અચળ તાપમાન
$(g)$ ઉર્જા સંરક્ષણનો નિયમ $(7)$ આંતરિક ઊર્જા
$(h)$ પ્રતિવર્તી પ્રક્રમ $(8)$ $p_{ext} = 0$
$(i)$ મુક્ત પ્રસરણ $(9)$ અચળ દબાણ
$(j)$ $\Delta H = q$ $(10)$ અનંત ધીમો પ્રક્રમ જે સંતુલન અવસ્થાઓમાં વહેંચાય છે
$(k)$ વિશિષ્ટ ગુણધર્મ $(11)$ એન્ટ્રોપી
$(l)$ માત્રાત્મક ગુણધર્મ $(12)$ દબાણ
$(13)$ વિશિષ્ટ ઉષ્મા

પ્રક્રિયા $2 CO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2 CO_{2(g)}$ માટે,$300 \ K$ તાપમાને $\Delta_{r} G^0 = -128 \ kJ$ છે. જો પ્રક્રિયા માટે $\Delta_{r} S^0 = -40 \ J \ K^{-1}$ હોય,તો પ્રક્રિયા માટે $\Delta_{r} U$ ની ગણતરી કરો. ($kJ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo