$25^{\circ} C$ તાપમાને પ્રક્રિયા $X_2O_{4(l)} \longrightarrow 2 XO_{2(g)}$ માટે, $\Delta U$ અને $\Delta S$ અનુક્રમે $2.1 \ kCal$ અને $20 \ cal \ K^{-1}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $\Delta G$ શું હશે? $(R = 2 \ cal \ K^{-1} \ mol^{-1})$

  • A
    $-2.67 \ kCal$
  • B
    $+2.67 \ kCal$
  • C
    $-1.67 \ kCal$
  • D
    $+3.67 \ kCal$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને,$50 \ g$ આયર્ન $(Fe)$ $HCl$ સાથે પ્રક્રિયા કરીને $FeCl_2$ બનાવે છે. મુક્ત થયેલ હાઇડ્રોજન વાયુ $1 \ bar$ ના અચળ દબાણ વિરુદ્ધ વિસ્તરણ પામે છે. આ વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય ....... $J$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ છે: $R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1}$. ધારો કે,હાઇડ્રોજન એક આદર્શ વાયુ છે] [$Fe$ નું પરમાણ્વીય દળ $55.85 \ u$ છે]

આદર્શ વાયુના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $W = -Q$
$(ii)$ $\Delta U = 0$
$(iii)$ $\Delta H \neq 0$
$(iv)$ $\Delta T = 0$

$1 \, mol$ ઓક્સિજન વાયુને અચળ કદ પર $20 \, ^oC$ થી $30 \, ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? અચળ દબાણે ઓક્સિજનની મોલર ઉષ્માધારિતા $C_P = 7.03 \, cal \, mol^{-1} \, K^{-1}$ અને $R = 2 \, cal \, mol^{-1} \, K^{-1}$ આપેલ છે. (જવાબ $cal$ માં)

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો :
$2A (g) + B (g) \rightarrow 2D(g)$
$298 \text{ K}$ તાપમાને $\Delta U^{\circ} = -10 \text{ kJ mol}^{-1}$ અને $\Delta S^{\circ} = -44 \text{ J K}^{-1} \text{ mol}^{-1}$ છે.
પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ અને $298 \text{ K}$ તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા (spontaneity) માટે સાચો વિકલ્પ ઓળખો.
(આપેલ છે : $R = 8.31 \text{ J mol}^{-1} \text{ K}^{-1}$)

$NH_4NO_3$ નો એક ગ્રામ નમૂનો બોમ્બ કેલરીમીટરમાં વિઘટિત થાય છે. કેલરીમીટરનું તાપમાન $6.12 \ K$ વધે છે. સિસ્ટમની ઉષ્મા ધારિતા $1.23 \ kJ/K$ છે. $NH_4NO_3$ માટે વિઘટનની મોલર ઉષ્મા $kJ/mol$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo