આકૃતિમાં દર્શાવેલ અવરોધ નેટવર્ક માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $(A, B, C, D)$
  • B
    $(A, B, D)$
  • C
    $(A, C, D)$
  • D
    $(B, C, D)$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$A$ અને $V$ અનુક્રમે આદર્શ એમીટર અને આદર્શ વોલ્ટમીટર છે. વોલ્ટમીટરનું અવલોકન ............... $V$ હશે.

એક વિદ્યુત પરિપથમાં દસ $100 \,\Omega$ ના અવરોધો છે. આ $10$ અવરોધોમાંથી,$n_1$ અવરોધોના એક જૂથને સમાંતર જોડવામાં આવે છે અને $n_2$ અવરોધોના બીજા જૂથને અલગથી સમાંતર જોડવામાં આવે છે. આ બે જૂથોને પછી શ્રેણીમાં જોડવામાં આવે છે અને આ સંયોજનને $100 \,V$ ના વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ $2.5 \,A$ હોય,તો $n_1$ અને $n_2$ ના મૂલ્યો શોધો:

નીચે દર્શાવેલ સર્કિટમાં $a$ અને $b$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

ગરમ ટંગસ્ટન ફિલામેન્ટનો અવરોધ તેના ઠંડા અવરોધ કરતા લગભગ $10$ ગણો છે. જ્યારે $100\, W$ અને $200\, V$ નો લેમ્પ ઉપયોગમાં ન હોય ત્યારે તેનો અવરોધ કેટલો હશે? ($\Omega$ માં)

બેટરી દ્વારા સર્કિટને આપવામાં આવતો કુલ પ્રવાહ ............. $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo