ડાયાકિનેસિસ (diakinesis) જોવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી યોગ્ય રહેશે?

  • A
    ડુંગળીના મૂળની ટોચ
  • B
    ડાયકેન્થિયમનું પર્ણ
  • C
    ઉંદરની પૂંછડી
  • D
    પુષ્પકલિકા

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) ની પૂર્વાવસ્થા-$I$ નો અંતિમ તબક્કો ...... છે.

દ્વિસૂત્રીય (bivalent) રચનામાં ઓછામાં ઓછી કેટલી સ્વસ્તિક (chiasmata) રચના જોવા મળે છે?

અર્ધસૂત્રીભાજનની ભાજનોત્તરાવસ્થા-$II$ (Anaphase-$II$) માં દરેક રંગસૂત્ર ........ $DNA$ ધરાવે છે. ($- DNA$ માં)

અર્ધીકરણ (Meiosis) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?

આપેલ આકૃતિ પૂર્વાવસ્થા $I$ ની કઈ ઉપઅવસ્થાનું સૂચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo