$0^{\circ} C$ તાપમાને રહેલા પાણી માટે,બરફના પ્રથમ $3 \ mm$ સ્તરના નિર્માણ માટે એક કલાકનો સમય લાગે છે. તો પછીના $6 \ mm$ બરફના નિર્માણ માટે કેટલા કલાકનો સમય લાગશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$75 \ cm$ લંબાઈના સળિયામાં તાપમાનનો ઢાળ (temperature gradient) $40^{\circ} C/m$ છે. જો સળિયાના ઠંડા છેડાનું તાપમાન $10^{\circ} C$ હોય,તો ગરમ છેડાનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

$0.5\,m$ લંબાઈના સળિયા પર તાપમાન પ્રચલન (temperature gradient) નું મૂલ્ય $80\,^{\circ}C/m$ છે. જો ગરમ છેડાનું તાપમાન $30\,^{\circ}C$ હોય, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું હશે?

$l$ લંબાઈના વાહકમાંથી $x = 0$ થી $x = l$ સુધી ઉષ્માનું વહન થાય છે. જો તેનો એકમ લંબાઈ દીઠ ઉષ્મીય અવરોધ સમાન હોય,તો નીચેનામાંથી કયો આલેખ તાપમાન $T$ અને અંતર $x$ વચ્ચેના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

$Assertion:$ બે પાતળા ધાબળાને એકસાથે રાખવાથી તે બમણી જાડાઈના એક ધાબળા કરતા વધુ ગરમ રહે છે.
$Reason:$ બે ધાબળા વચ્ચે હવાના સ્તરને કારણે જાડાઈ વધે છે.

ઘન પદાર્થોમાં ઉષ્મા પ્રસરણની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo