$K$ ની કઈ કિંમત માટે,સંખ્યા $7236K2$ એ $8$ વડે વિભાજ્ય છે?

  • A
    $7$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $9$

Explore More

Similar Questions

$\sqrt[3]{6 \frac{35}{216}}$ ની કિંમત ........ છે.

સૌથી મોટી બે અંકની અવિભાજ્ય સંખ્યા કઈ છે?

બે અંકની એક સંખ્યામાં,એકમના સ્થાનનો અંક દશકના સ્થાનના અંકના બમણા કરતાં $1$ વધારે છે. જો એકમના સ્થાન અને દશકના સ્થાનના અંકોની અદલાબદલી કરવામાં આવે,તો નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત મૂળ સંખ્યા કરતાં $1$ ઓછો છે. તો મૂળ સંખ્યા કઈ છે?

Difficult
View Solution

$\sqrt[3]{1331} + \sqrt[3]{1728} = ?$

એક સંખ્યાને $5$ વડે ભાગતા,શેષ $3$ મળે છે. જો આ સંખ્યાના વર્ગને $5$ વડે ભાગવામાં આવે તો શેષ શું મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo