કયા તત્વ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મની અસર (inert pair effect) જોવા મળતી નથી?

  • A
    $Sn$
  • B
    $Fe$
  • C
    $Pb$
  • D
    $In$

Explore More

Similar Questions

$P_{4}O_{10}$ પાણી સાથે પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરે છે?

શુદ્ધ નાઈટ્રોજન શેમાંથી બનાવી શકાય છે?

આવર્તકોષ્ટકના $15$ માં સમૂહમાં $N, P, As, Sb$ અને $Bi$ તત્વો આવેલા છે. $N$ થી $Bi$ તરફ જતાં,$E_2O_3$ સામાન્ય સૂત્ર ધરાવતા ઓક્સાઇડ સંયોજનો કેવા ગુણધર્મ દર્શાવે છે?

$Ge(II)$ સંયોજનો શક્તિશાળી રિડક્શનકર્તા છે જ્યારે $Pb(IV)$ સંયોજનો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. આનું કારણ શું હોઈ શકે?

હાઈપોફોસ્ફરસ એસિડનું બંધારણીય સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo