કયા ગેટ માટે આઉટપુટ હાઈ (high) હોય છે,જો ઓછામાં ઓછું એક ઇનપુટ લો (low) હોય?

  • A
    $NAND$
  • B
    $NOR$
  • C
    $AND$
  • D
    $OR$

Explore More

Similar Questions

નીચે આપેલ સર્કિટ દ્વારા કરવામાં આવતી ક્રિયા ઓળખો.

આકૃતિમાં દર્શાવેલ લોજિક ગેટ સર્કિટ માટે નીચેનામાંથી કયું ટુથટેબલ સાચું છે?

Difficult
View Solution

જ્યારે $NAND$ ગેટના બધા જ ઈનપુટ એકસાથે જોડવામાં આવે,ત્યારે પરિણામી સર્કિટ ....... બને છે.

નીચેની આકૃતિમાં દર્શાવેલ ગેટ્સનું સંયોજન શું ઉત્પન્ન કરે છે?

નીચે આપેલ સત્યતા કોષ્ટક ($A$ અને $B$ ઇનપુટ છે,$Y$ આઉટપુટ છે) શેના માટે છે?
$A$$B$$Y$
$0$$0$$1$
$0$$1$$1$
$1$$0$$1$
$1$$1$$0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo