નીચેનામાંથી કોના માટે $Z_{eff}$ એ $Z$ જેટલું થાય છે?

  • A
    $He$
  • B
    $H$
  • C
    $Na$
  • D
    $Li$

Explore More

Similar Questions

આપેલ કોષમાં,સ્ક્રીનિંગ અસરનો ક્રમ શું છે?

કોઈપણ સમાન પેટાકોશમાં કક્ષકોની ઊર્જા અને પરમાણ્વીય-ક્રમાંક વચ્ચેનો સંબંધ ઉદાહરણ સાથે સમજાવો.

એક કક્ષાની $s, p, d,$ અને $f$ પેટાકોષોને તેમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતા અસરકારક કેન્દ્રીય વીજભાર $(Z_{eff})$ ના વધતા ક્રમમાં ગોઠવો.

$d$-ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર (શીલ્ડિંગ અસર) કેવી હોય છે?

$Al$ અને $Si$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન $3p$ કક્ષકમાં હાજર છે. કયા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo