$a$ અને $b$ ની કઈ કિંમતો માટે,નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડીને અનંત ઉકેલો હશે?
$x + 2y = 1$
$(a - b)x + (a + b)y = a + b - 2$

  • A
    $a = 3, b = 1$
  • B
    $a = 2, b = 1$
  • C
    $a = 3, b = 4$
  • D
    $a = 5, b = 6$

Explore More

Similar Questions

જો સમીકરણોની જોડી $3x + ky - 9 = 0$ અને $x + 2y - 3 = 0$ ને અનંત ઉકેલો હોય,તો $k = \ldots$

નીચેના સમીકરણોની જોડી ઉકેલો: $2x + y = \frac{7xy}{3}, x + 3y = \frac{11xy}{3}$

Difficult
View Solution

રેખીય સમીકરણોની જોડી જેનો અનન્ય ઉકેલ $x=2, y=-3$ હોય તે છે

એક દિવસ $2\,kg$ સફરજન અને $1\,kg$ દ્રાક્ષની કિંમત $160$ રૂપિયા હતી. એક મહિના પછી,$4\,kg$ સફરજન અને $2\,kg$ દ્રાક્ષની કિંમત $300$ રૂપિયા થાય છે. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

સમીકરણોની જોડી $9x - 4y = 14$ અને $7x - 3y = 11$ માટે,$y$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo