ફોર્માલ્ડિહાઈડ મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડ સાથે પ્રક્રિયા કરીને એક એડિટિવ પ્રોડક્ટ બનાવે છે,જેનું જલીય જળવિભાજન કરતા શું મળે છે?

  • A
    આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ
  • B
    ઈથાઈલ આલ્કોહોલ
  • C
    મિથાઈલ આલ્કોહોલ
  • D
    પ્રોપાઈલ આલ્કોહોલ

Explore More

Similar Questions

$P \xrightarrow{H_2 / Pd-BaSO_4} Q \xrightarrow{(i) \text{ conc. } NaOH} R + S$. $R$ અને $S$ એકબીજા સાથે પ્રક્રિયા કરીને બેન્ઝાઇલ બેન્ઝોએટ બનાવે છે. તેથી,$P$ શું છે?

આકૃતિમાં દર્શાવેલ રૂપાંતરણ કોના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ ખોટી છે?
$(a)$ $CH_2(COOH)_2 \xrightarrow{\Delta} CH_3COOH + CO_2$
$(b)$ એનિલિન $\xrightarrow{CH_3Cl/AlCl_3}$ $p$-ક્લોરોએનિલિન
$(c)$ ફિનોલ $\xrightarrow{CHCl_3 + aq. NaOH}$ સેલિસિલિક એસિડ
$(d)$ $CH_3CHO + NaHSO_3 \rightleftharpoons CH_3CH(OH)SO_3Na$
$(e)$ બેન્ઝિન $\xrightarrow{CO, HCl, Anhydrous AlCl_3/CuCl}$ બેન્ઝાલ્ડિહાઈડ

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સોડિયમ સાયનાઇડ $(NaCN)$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

આ પ્રક્રિયાની નીપજ નીચેનામાંથી કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo