એસીટીલીનમાંથી ઇથિલિનનું નિર્માણ એ શેનું ઉદાહરણ છે?

  • A
    વિલોપન પ્રક્રિયા
  • B
    વિસ્થાપન પ્રક્રિયા
  • C
    યોગશીલ પ્રક્રિયા
  • D
    ઘનીભવન પ્રક્રિયા

Explore More

Similar Questions

$2$-હેકઝાઈનનું ટ્રાન્સ-$2$-હેકઝીનમાં રૂપાંતર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

નીચેનામાંથી કયા કિસ્સામાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેની બંધ લંબાઈ ન્યૂનતમ છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $CH_3-C\equiv CH \xrightarrow[(ii) \ DI]{(i) \ DCl \ (1 \ equiv)}$ છે

$CH_3-C \equiv CH$ $\xrightarrow{Na} X$ $\xrightarrow{CH_3-Cl} Y$,$Y$ શું છે?

એસિટિલિનના પોલિમરાઈઝેશન દ્વારા નીચેનામાંથી કયા વર્ગના સંયોજનો મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo