$C_1 = 1 \, \mu F$,$C_2 = 1.5 \, \mu F$,$C_3 = 2.5 \, \mu F$ અને $C_4 = 0.5 \, \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $30 \, V$ ના સ્ત્રોત સાથે જોડાયેલા છે. બિંદુઓ $B$ અને $A$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ....$V$ છે.

  • A
    $5$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $13$

Explore More

Similar Questions

એક $5 \mu F$ કેપેસિટરને $10 \mu F$ કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જ્યારે આ સંયોજન પર $300 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે છે, ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે ($J$ માં)?

$2.0\;\mu F$,$3.0\;\mu F$ અને $6.0\;\mu F$ ના ત્રણ કેપેસિટરને $10\,V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $3.0\;\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ........ $\mu C$ છે.

આપેલ આકૃતિમાં બિંદુ $X$ અને $Y$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ . . . . . . છે. ($\mu F$ માં)

$6\,\mu F$ ના ત્રણ કેપેસિટર ઉપલબ્ધ છે. મેળવી શકાય તેવી ન્યૂનતમ અને મહત્તમ કેપેસીટન્સ કેટલી હશે?

$C$ ($\mu F$) કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર સમાંતર જોડાણમાં છે અને આ સંયોજનને $C$ કેપેસિટન્સ ધરાવતા અન્ય કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે। જો અસરકારક કેપેસિટન્સ $3.75 \mu F$ હોય, તો દરેક કેપેસિટરની ક્ષમતા કેટલી હશે ($\mu F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo