$l = 2 \, cm$ અને પહોળાઈ $b = \frac{3}{2} \, cm$ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. $A$ અને $C$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ $\frac{x \varepsilon_{0}}{d}$ છે. $x$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) શોધો.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

વિધાન $(A)$: સમાન કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને પહેલા સમાંતર અને પછી શ્રેણીમાં જોડવામાં આવે છે. બંને કિસ્સાઓમાં પરિણામી કેપેસિટન્સનો ગુણોત્તર $4: 1$ હશે.
કારણ $(R)$: સમાંતરમાં,કેપેસિટન્સ વધે છે અને શ્રેણીમાં,કેપેસિટન્સ ઘટે છે.

$2\,\mu F$ ના ત્રણ કેપેસિટર્સમાંથી $3\,\mu F$ કેપેસિટન્સ મેળવવા માટે,તેમને કેવી રીતે ગોઠવવામાં આવશે?

શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર માટે કઈ ભૌતિક રાશિ સમાન હોય છે?

$1\,\mu F$,$2\,\mu F$ અને $8\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરના શ્રેણી જોડાણને $13\,V$ ના $e.m.f.$ વાળી બેટરી સાથે જોડવામાં આવે છે. $2\,\mu F$ ના કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .....$V$ હશે.

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ .......$\mu \,F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo