મકાઈની ચાર આંતરપ્રજનિત (inbred) લાઈનો વચ્ચે સંકરણ કરવામાં આવે છે. આ પ્રકારના સંકરણને શું કહેવાય છે?

  • A
    ટેટ્રાપ્લોઈડ સંકરણ
  • B
    ડબલ ક્રોસ (બેવડું સંકરણ)
  • C
    દ્રિસંકર (ડાયહાઈબ્રિડ) સંકરણ
  • D
    ટેટ્રાહાઈબ્રિડ સંકરણ

Explore More

Similar Questions

નવો પાક ટ્રીટીકલ (Triticale) કોની વચ્ચેના આંતર-પ્રજાતીય સંકરણ (intergeneric hybridization) દ્વારા વિકસાવવામાં આવ્યો છે?

ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી સોનાલિકા અને કલ્યાણસોના ..........ની જાતો છે.

સંકર ઓજસ (Hybrid vigour) મુખ્યત્વે શેના કારણે હોય છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ રાઈ (Mustard)$(1)$ પૂસા સાવાની
$(b)$ વાલ (Flat bean)$(2)$ પૂસા સદાબહાર
$(c)$ ભીંડા (Okra)$(3)$ પૂસા ગૌરવ
$(4)$ પૂસા સેમ $2$

ઉત્પરિવર્તન સંવર્ધનમાં (Mutation breeding),ઉત્પરિવર્તન કયા રસાયણોનો ઉપયોગ કરીને પ્રેરિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo