ચાર પ્રકાશના તરંગો નીચે મુજબ દર્શાવેલ છે:
$(i)$ $y = a_1 \sin \omega t$
(ii) $y = a_2 \sin (\omega t + \phi)$
(iii) $y = a_1 \sin 2\omega t$
(iv) $y = a_2 \sin 2(\omega t + \phi)$
કોના સંપાતીકરણને કારણે વ્યતિકરણની ભાત જોઈ શકાય છે?

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(i)$ અને $(iii)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(ii)$ તેમજ $(iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

પ્રકાશનું વિવર્તન (Diffraction) અને વ્યતિકરણ (Interference) શું સૂચવે છે?

એક બિંદુએ પહોંચતા બે સમાન પ્રકાશના તરંગો વચ્ચેનો પ્રકાશીય પથ તફાવત $31.5 \lambda$ છે,જ્યાં $\lambda$ એ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ છે. આ બિંદુ છે [આપેલ છે: બે પ્રકાશના સ્ત્રોતો સુસંબદ્ધ છે]

જો બે વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $4: 3$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

$x^2$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ પામે છે. વ્યતિકરણ ભાતમાં,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Difficult
View Solution

બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગોનું સ્થાનાંતર $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{2})$ છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo