ચાર ધાતુની પ્લેટો,જે દરેકનું સપાટીનું ક્ષેત્રફળ (એક બાજુનું) $A$ છે,તેમને એકબીજાથી $d$ અંતરે મૂકવામાં આવી છે. બે બહારની પ્લેટોને બિંદુ $P$ સાથે અને બે અંદરની પ્લેટોને બીજા બિંદુ $Q$ સાથે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવી છે. તો,આ તંત્રનું કેપેસિટન્સ કેટલું થશે?

  • A
    $\varepsilon_0 \frac{A}{2 d}$
  • B
    $\varepsilon_0 \frac{A}{d}$
  • C
    $2 \varepsilon_{0} \frac{A}{d}$
  • D
    $3 \varepsilon_{0} \frac{A}{d}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

બે સમાન કેપેસિટરોને સમાંતર અને શ્રેણીમાં જોડતા મળતા સમતુલ્ય કેપેસિટન્સ વચ્ચેનો તફાવત $6 \mu F$ છે. દરેક કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે ($\mu F$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં એકબીજાથી સમાન અંતરે ચાર સમાન ધાતુની પ્લેટો ગોઠવેલી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Difficult
View Solution

કેપેસિટરોના સંયોજનની જરૂરિયાત અને તેના જોડાણની રીતો સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo