ભઠ્ઠીમાં અલગ-અલગ તાપમાને ગરમ કરેલા લોખંડના ચાર ટુકડાઓ નીચે મુજબના અલગ-અલગ રંગો દર્શાવે છે. કયા ટુકડાનું તાપમાન સૌથી વધુ છે?

  • A
    સફેદ
  • B
    પીળો
  • C
    નારંગી
  • D
    લાલ

Explore More

Similar Questions

સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ માટે નીચેનામાંથી કયો $\nu_m - T$ આલેખ છે? ($\nu_m$ = વિકિરણની મહત્તમ આવૃત્તિ,$T$ = નિરપેક્ષ તાપમાન)

દૂરના તારાનું તાપમાન નક્કી કરવા માટે,કોનો ઉપયોગ કરવામાં આવે છે?

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઇ $289.8 \, nm$ છે. તારાની વિકિરણ તીવ્રતા શોધો. (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$, વિનનો અચળાંક $b = 2898 \, \mu m K$)

એક કૃષ્ણ પદાર્થ (black body) $P$ પાવરનું ઉત્સર્જન કરે છે અને તેના દ્વારા મહત્તમ ઉર્જા $\lambda_0$ તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે તે $\frac{\lambda_0}{4}$ તરંગલંબાઇ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. નવા તાપમાને તેના દ્વારા ઉત્સર્જિત પાવર કેટલો હશે ($P$ માં)?

$200 K$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $14 \mu m$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જ્યારે તેનું તાપમાન વધારીને $1000 K$ કરવામાં આવે,ત્યારે કઈ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo