ફ્રિડેલ-ક્રાફ્ટ એસિલેશન એટલે શું?

  • A
    કાર્બોનિલ સંયોજનનું $ \alpha $-એસિલેશન
  • B
    એસ્ટર બનાવવા માટે ફિનોલ્સનું એસિલેશન
  • C
    એલિફેટિક ઓલેફિન્સનું એસિલેશન
  • D
    એરોમેટિક ન્યુક્લિયસનું એસિલેશન

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપનનો દર ઘટતા ક્રમમાં નીચે મુજબ છે:

બેન્ઝીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એરોમેટિક સંયોજનોના ન્યુક્લિયર આયોડિનેશન માટે શ્રેષ્ઠ પ્રક્રિયક કયો છે?

નીચેના સંયોજનોને બેન્ઝીનમાં કેવી રીતે રૂપાંતરિત કરશો?
$(i)$ ઈથાઈન $(ii)$ ઈથીન $(iii)$ હેક્ઝેન

$n$-હેક્ઝેન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે તેની પ્રક્રિયા આપો (એરોમેટાઈઝેશન).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo