પત્તાની સારી રીતે ચીપેલા કેટમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{13}$
  • B
    $\frac{4}{13}$
  • C
    $\frac{3}{52}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે પાસા એકવાર ફેંકવામાં આવે છે. પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે અથવા સરવાળો $8$ મળે તેની સંભાવના કેટલી?

ધારો કે $A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A \cap B) = \frac{1}{6}$, $P(A \cup B) = \frac{31}{45}$, અને $P(\bar{B}) = \frac{7}{10}$ હોય, તો:

ત્રણ વ્યક્તિઓ $P, Q$ અને $R$ સ્વતંત્ર રીતે લક્ષ્યને વીંધવાનો પ્રયાસ કરે છે. જો તેમના લક્ષ્યને વીંધવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{3}{4}, \frac{1}{2}$ અને $\frac{5}{8}$ હોય,તો લક્ષ્ય $P$ અથવા $Q$ દ્વારા વીંધાય પરંતુ $R$ દ્વારા નહીં તેની સંભાવના કેટલી છે?

$3$ કાળા દડા અને $4$ સફેદ દડા ધરાવતી થેલીમાંથી એક સફેદ દડો કાઢવાની સંભાવના કેટલી છે?

એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે,અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે. તો $A$ હારે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo