નીચેની બંધ ઉર્જાઓ પરથી:
$H-H$ બંધ ઉર્જા$431.37 \text{ kJ mol}^{-1}$
$C=C$ બંધ ઉર્જા$606.10 \text{ kJ mol}^{-1}$
$C-C$ બંધ ઉર્જા$336.49 \text{ kJ mol}^{-1}$
$C-H$ બંધ ઉર્જા$410.50 \text{ kJ mol}^{-1}$

પ્રક્રિયા $CH_2=CH_2 + H-H \to CH_3-CH_3$ માટે એન્થાલ્પી .............. $\text{kJ mol}^{-1}$ થશે.

  • A
    $-243.6$
  • B
    $-120$
  • C
    $553$
  • D
    $1523.6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે?

Difficult
View Solution

આપેલ છે:
$2C + 2O_2 \to 2CO_2 : \Delta H = -787 \text{ kJ}$
$H_2 + \frac{1}{2}O_2 \to H_2O : \Delta H = -286 \text{ kJ}$
$C_2H_2 + \frac{5}{2}O_2 \to 2CO_2 + H_2O : \Delta H = -1310 \text{ kJ}$
એસિટિલીન $(C_2H_2)$ ની સર્જન ઉષ્મા $\text{kJ}$ માં શોધો.

પ્રક્રિયા $\frac{1}{2} H_2(g) + \frac{1}{2} Cl_2(g) \to HCl(g)$ માટે એન્થાલ્પી ફેરફારને શું કહેવાય છે?

$CH_{4(g)}$,$CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-75$,$-393.5$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $kJ$ છે.

$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_2O_{(g)}$
$B.E. (H-H) = x_1$; $B.E. (O=O) = x_2$;
$B.E. (O-H) = x_3$
પાણીની બાષ્પીભવન ઉષ્મા $= x_4$ હોય,તો $\Delta H_f$ [પ્રવાહી પાણીની સર્જન ઉષ્મા] કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo