નીચેની પ્રક્રિયા માટેના વેગ સમીકરણ પરથી,તેની પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંકના એકમો નક્કી કરો.
$H_2 O_2+3 I^{-}+2 H^{+} \rightarrow 2 H_2 O+I_3^{-}$ વેગ $= k[H_2O_2][I^{-}]$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ વેગ $= k[H_2O_2][I^{-}]$
પ્રક્રિયાનો ક્રમ એ વેગ સમીકરણમાં સાંદ્રતા પદોના ઘાતાંકોનો સરવાળો છે.
ક્રમ $= 1 + 1 = 2$
$k$ નો એકમ $= \frac{\text{વેગ}}{[H_2O_2][I^{-}]}$
$= \frac{\text{mol L}^{-1} \text{s}^{-1}}{(\text{mol L}^{-1})(\text{mol L}^{-1})}$
$= \text{L mol}^{-1} \text{s}^{-1}$

Explore More

Similar Questions

$PH_3$ ના વિઘટન માટે જુદા જુદા પ્રારંભિક દબાણ માટે અર્ધ-આયુષ્ય સમય નીચે મુજબ છે $:$
પ્રારંભિક દબાણ $p$ (torr)$707$$79$$37.5$
અર્ધ-આયુષ્ય $t_{1/2}$ (min)$84$$84$$84$
પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો.

નીચે આપેલી પ્રાથમિક પ્રક્રિયા માટે ક્રમ અને આણ્વિકતા અનુક્રમે શું છે?
$O_{3(g)} + O_{(g)} \rightarrow 2O_{2(g)}$ જો $r = k[O_3][O]$ હોય તો

પ્રક્રિયા $2A + B \to \text{Products}$ માટે,બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવાથી વેગ $8$ ગણો વધે છે,અને માત્ર $B$ ની સાંદ્રતા બમણી કરવાથી વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ નિયમ શું હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પ્રક્રિયા $2N_2O_5 \to 4NO_2 + O_2$ માટે,વેગ અને વેગ અચળાંક અનુક્રમે $1.02 \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ અને $3.4 \times 10^{-5} \ s^{-1}$ છે. $N_2O_5$ ની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo