સ્ટ્રેપ્ટોકાયનેસ કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે?

  • A
    એસીટોબેક્ટર
  • B
    સ્ટ્રેપ્ટોકોકસ
  • C
    લેક્ટોબેસિલસ
  • D
    ક્લોસ્ટ્રીડીયમ

Explore More

Similar Questions

અંગ પ્રત્યારોપણના દર્દીઓ માટે વપરાતી 'સાયક્લોસ્પોરિન' દવા શેમાંથી મેળવવામાં આવે છે?

જ્યારે આલ્કોહોલનું પ્રમાણ આશરે $........$ સુધી પહોંચે ત્યારે યીસ્ટ પોતે જ ઝેરી બનીને મૃત્યુ પામે છે. ($\%$ માં)

રિબોફ્લેવિન (વિટામિન $B_2$) નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થાય છે?

યીસ્ટ એ શેનો મહત્વનો સ્ત્રોત છે?

કોલમ $X$, કોલમ $Y$ અને કોલમ $Z$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$કોલમ $Z$
$(1)$ આસબિયા (Ashbya)$(A)$ સ્ટ્રેપ્ટોકાયનેસ$(P)$ રુધિરની ગાંઠ
$(2)$ ટ્રાયકોડર્મા (Trichoderma)$(B)$ રીબોફ્લેવિન$(Q)$ વિટામિન
$(3)$ મોનોસ્કસ (Monascus)$(C)$ સ્ટેટિન્સ$(R)$ કોલેસ્ટેરોલ
$(4)$ સ્ટ્રેપ્ટોકોકસ (Streptococcus)$(D)$ સાયક્લોસ્પોરીન$(S)$ અંગપ્રત્યારોપણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo