અફીણ કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

  • A
    ફૂગ
  • B
    પર્ણો
  • C
    અપરિપક્વ ડોડાં (Capsules)
  • D
    ફૂલો

Explore More

Similar Questions

સામાન્ય રીતે કેફી પદાર્થો (Drugs) કઈ વનસ્પતિ કે સજીવોમાંથી મેળવવામાં આવે છે?

નયનનો મિત્ર કેફી પદાર્થનું સેવન કરે છે,તો નયને શું કરવું જોઈએ?
$(i)$ તેના મિત્રનાં માતાપિતા સાથે ચર્ચા કરવી. $(ii)$ મિત્રના શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. $(iii)$ દારૂ અને કેફી પદાર્થથી દૂર રહેવાની સલાહ આપવી જોઈએ. $(iv)$ તે શા માટે કેફી પદાર્થનું સેવન કરે છે તે જાણવાનો પ્રયત્ન કરી સહાનુભૂતિ આપવી જોઈએ. $(v)$ વ્યસનથી શરીરને થતા નુકસાન વિશે તેને જણાવવું જોઈએ. $(vi)$ તેને યોગ્ય માર્ગદર્શન આપી,વ્યસનથી દૂર રહેવામાં મદદ કરવી જોઈએ.

સાચું વિધાન શોધો.

કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં કયા ગ્રાહકોની સહનશીલતા-આંક ઊંચો જાય છે?

નીચેની વનસ્પતિઓ/ડ્રગ્સને તેમના સાચા વર્ણન સાથે જોડો:
$(a)$પોપી (અફીણ) છોડ$(i)$કેનાબિસ
$(b)$કેનાબિસ (ભાંગ) છોડ(ii)ડાયએસીટાઇલ મોર્ફિન
$(c)$ધતૂરાનો છોડ(iii)ભ્રમણા (Hallucination)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo