ગૌસનો નિયમ નીચેનામાંથી કોના કારણે વિદ્યુતક્ષેત્રની સરળ ગણતરીમાં મદદ કરી શકે છે?

  • A
    માત્ર ગતિશીલ વિદ્યુતભાર
  • B
    કોઈપણ વિદ્યુતભાર વિતરણ
  • C
    કોઈપણ સંમિત વિદ્યુતભાર વિતરણ
  • D
    કેટલીક ખાસ સંમિત વિદ્યુતભાર વિતરણ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક બોલ $B$ ને મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ પરથી દોરી $S$ વડે એવી રીતે લટકાવવામાં આવ્યો છે કે તે પ્લેટ સાથે $\theta$ ખૂણો બનાવે છે. પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા નીચેનામાંથી કોના સમપ્રમાણમાં છે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ધાતુનો ગોળો,જેના પર $q$ વિદ્યુતભાર છે,તેને $a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતી સમકેન્દ્રીય ગોળીય કવચની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર $O$ થી $r$ અંતરના વિધેય તરીકે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ માં થતો અંદાજિત ફેરફાર નીચેનામાંથી કયો છે?

$17.7 \times 10^{-4} \ C$ જેટલો વિદ્યુતભાર $200 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક મોટી શીટ પર સમાન રીતે વિતરિત થયેલ છે. હવામાં તેનાથી $20 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? $\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \ C^2/Nm^2\right]$

ગૌસના પ્રમેય મુજબ,અનંત લંબાઈના સીધા તારનું વિદ્યુતક્ષેત્ર કોના પ્રમાણમાં હોય છે?

એક વિદ્યુતભાર $Q$ ને તાંબાની એક મોટી ચોરસ પ્લેટ પર સમાન રીતે વિતરિત કરવામાં આવ્યો છે. પ્લેટના કેન્દ્રની ખૂબ નજીકના બિંદુએ વિદ્યુતક્ષેત્ર $10 \ V/m$ છે. જો તાંબાની પ્લેટને સમાન ભૌમિતિક પરિમાણો ધરાવતી અને સમાન વિદ્યુતભાર $Q$ સમાન રીતે વિતરિત થયેલી પ્લાસ્ટિકની પ્લેટ સાથે બદલવામાં આવે,તો બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર ...... $V/m$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo