નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?

  • A
    ચોરસ સમતલીય અને ચતુષ્ફલકીય સંકીર્ણો
  • B
    ચોરસ સમતલીય અને અષ્ટફલકીય સંકીર્ણો
  • C
    ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણો
  • D
    ચોરસ સમતલીય,ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણો

Explore More

Similar Questions

$[Cr(CN)_6]^{3-}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... છે. ($BM$ માં)

નીચે આપેલી સ્પીસીઝ પૈકી, કોના માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ સૌથી વધુ છે?
(આપેલ છે: $Ti = 22, Mn = 25, Fe = 26$ અને $Co = 27$ નો પરમાણુ ક્રમાંક)

$[Pt(NH_3)(NH_2OH)(H_2O)(Py)]^+$ સંકીર્ણ કેટલા ભૌમિતિક સમઘટકો દર્શાવે છે?

Difficult
View Solution

સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડી કઈ છે $:$
[પરમાણુ ક્રમાંક $: $ $Cr= 24, Mn= 25, Fe= 26, Co= 27$]

અષ્ટફલકીય સંકીર્ણ $Co(NH_3)_4Br_2Cl$ દ્વારા કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo