ગ્લાયકોલિસિસ અને સાઇટ્રિક એસિડ ચક્ર વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ગ્લાયકોલિસિસ સાઇટ્રિક એસિડ ચક્ર
$(1)$ આ પ્રક્રિયા કોષના કોષરસમાં થાય છે. $(1)$ આ પ્રક્રિયા કણાભસૂત્રના આધારકમાં (matrix) થાય છે.
$(2)$ આ પ્રક્રિયામાં $O_2$ ની જરૂર હોતી નથી. $(2)$ $NAD^+$ અને $FAD$ ના પુનઃસર્જન માટે $O_2$ પરોક્ષ રીતે જરૂરી છે.
$(3)$ ગ્લુકોઝનો એક અણુ પાયરુવિક એસિડના બે અણુઓમાં વિઘટિત થાય છે. $(3)$ એસિટાઇલ-$CoA$ નું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ $CO_2$ મુક્ત થાય છે.
$(4)$ આ એક રેખીય ચયાપચયનો માર્ગ છે. $(4)$ આ એક ચક્રીય ચયાપચયનો માર્ગ છે.
$(5)$ આ પ્રક્રિયા દરમિયાન $CO_2$ ઉત્પન્ન થતો નથી. $(5)$ પ્રતિ એસિટાઇલ-$CoA$ અણુ દીઠ $CO_2$ ના બે અણુઓ મુક્ત થાય છે.
$(6)$ એમ્બડેન,મેયરહોફ અને પારનાસ ($EMP$ પથ) દ્વારા શોધાયેલ છે. $(6)$ હંસ ક્રેબ્સ દ્વારા શોધાયેલ છે.

Explore More

Similar Questions

આમાંથી કયું કીટોન બોડી નથી?

હેક્સોઝ મોનોફોસ્ફેટ શંટ ($HMP$ શંટ) માં,મુક્ત થતા $CO_2$ અણુઓની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી શેમાં ઉર્જા મુક્ત થાય છે?

એસીટાઈલ $Co-A$ ના નિર્માણ માટે જરૂરી સહ-કારકો (co-factors) કયા છે?

સંબંધિત પ્રકારના પ્રશ્નો :
$(1)$ પ્રાણીઓમાં વાયુવિનિમય માટે : વિશિષ્ટ અંગો :: વનસ્પતિમાં : .......
$(2)$ પ્રાણીઓમાં જારક શ્વસન દરમિયાન : $CO_2$,પાણી અને ઊર્જા :: અજારક શ્વસન દરમિયાન : .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo