| મજ્જિત ચેતાતંતુઓ | અમજ્જિત ચેતાતંતુઓ |
|---|---|
| $1$. અક્ષતંતુ (Axon) ની ફરતે જાડું માયલિન આવરણ અને બહારની બાજુએ શ્વાન કોષો આવેલા હોય છે. | $1$. અક્ષતંતુ શ્વાન કોષો દ્વારા આવરિત હોય છે,પરંતુ માયલિન આવરણ ગેરહાજર અથવા નહિવત હોય છે. |
| $2$. રેનવિયરની ગાંઠો (Nodes of Ranvier) નિયમિત અંતરે હાજર હોય છે. | $2$. રેનવિયરની ગાંઠો ગેરહાજર હોય છે. |
| $3$. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓ મજ્જિત હોય છે. | $3$. સ્વાયત્ત ચેતાતંત્રમાં અમજ્જિત ચેતાઓ હોય છે. |
Explore More
| યાદી $- I$ | યાદી $- II$ |
| $a$. બહુધ્રુવીય ચેતાકોષ | $i$. દૈહિક ચેતાતંત્ર |
| $b$. દ્વિધ્રુવીય ચેતાકોષ | $ii$. મસ્તિષ્ક બાહ્યક (Cerebral cortex) |
| $c$. મજ્જાપડયુક્ત ચેતાતંતુ | $iii$. આંખનો નેત્રપટલ (Retina) |
| $d$. મજ્જાપડવિહીન ચેતાતંતુ | $iv$. કરોડરજ્જુની ચેતાઓ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo