નોન-કોરડાટા (અમેરુદંડી) અને કોરડાટા (મેરુદંડી) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
નોન-કોરડાટા (અમેરુદંડી)કોરડાટા (મેરુદંડી)
$(1)$ મેરુદંડ ગેરહાજર હોય છે.$(1)$ મેરુદંડ હાજર હોય છે.
$(2)$ પાચનમાર્ગ ચેતાતંતુની પૃષ્ઠ બાજુએ હોય છે.$(2)$ પાચનમાર્ગ ચેતાતંતુની વક્ષ બાજુએ હોય છે.
$(3)$ કંઠનાલીય ઝાલર ફાટો ગેરહાજર હોય છે.$(3)$ કંઠનાલીય ઝાલર ફાટો હાજર હોય છે.
$(4)$ રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા,બંધ પ્રકારનું અથવા ગેરહાજર હોય છે.$(4)$ રુધિરાભિસરણ તંત્ર હંમેશા બંધ પ્રકારનું હોય છે.
$(5)$ ચેતાતંત્ર નક્કર,ચેતાતંતુ બેવડા,વક્ષ બાજુએ અને ગેંગલિયાયુક્ત હોય છે.$(5)$ ચેતાતંત્ર પોલું,ચેતાતંતુ એકલુ,પૃષ્ઠ બાજુએ અને ગેંગલિયા વગરનું હોય છે.
$(6)$ પ્રાણીઓ શીત રુધિરવાળા (અસમતાપી) હોય છે.$(6)$ પ્રાણીઓ શીત રુધિરવાળા અથવા ઉષ્ણ રુધિરવાળા (સમતાપી) હોઈ શકે છે.
$(7)$ ગુદા-પશ્ચ પૂંછડી ગેરહાજર હોય છે.$(7)$ ગુદા-પશ્ચ પૂંછડી હાજર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમુદાયમાં ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ (kidneys) સૌપ્રથમ જોવા મળે છે?

$Amphioxus$,દેડકો,દરિયાઈ ઘોડો (sea horse) અને મગર (crocodile) માં કઈ એક લાક્ષણિકતા સમાન છે?

મેરુદંડ (notochord) કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે?

$Annelida$ અને $Arthropoda$ સિવાય,ખંડન (metamerism) શેમાં જોવા મળે છે?

અમેરુદંડી પ્રાણીઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo