વીજભાર (Charge) અને દળ (Mass) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
વીજભારદળ
$1$. તે વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે.$1$. તે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
$2$. તે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે.$2$. તે પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો દર્શાવે છે.
$3$. તે ધન અથવા ઋણ હોઈ શકે છે.$3$. તે હંમેશા ધન હોય છે.
$4$. તેનું મૂલ્ય ઝડપ સાથે બદલાતું નથી.$4$. તેનું મૂલ્ય ઝડપ વધવાની સાથે વધે છે,જે $m = \frac{m_0}{\sqrt{1 - v^2/c^2}}$ સંબંધ દ્વારા દર્શાવાય છે.
$5$. તેના દ્વારા લાગતું બળ આકર્ષી અથવા અપાકર્ષી હોઈ શકે છે.$5$. તેના દ્વારા લાગતું બળ હંમેશા આકર્ષી હોય છે.
$6$. તેનો $SI$ એકમ કુલંબ $(C)$ છે.$6$. તેનો $SI$ એકમ કિલોગ્રામ $(kg)$ છે.

Explore More

Similar Questions

વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુતભારનો $SI$ એકમ લખો.

નીચેનામાંથી કયો વિદ્યુતભાર શક્ય નથી?

વીજભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણનું કારણ શું છે?

$\alpha$-કણ પરનો વિદ્યુતભાર કેટલો હોય છે?

કયા વૈજ્ઞાનિકે વિદ્યુતભારોના પ્રકારો રજૂ કર્યા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo