તફાવત આપો: નર જન્યુજનક અવસ્થા અને માદા જન્યુજનક અવસ્થા.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
નર જન્યુજનક અવસ્થામાદા જન્યુજનક અવસ્થા
$(1)$ લઘુબીજાણુઓના સમભાજન દ્વારા નિર્માણ પામે છે.$(1)$ ગુરુબીજાણુઓના સમભાજન દ્વારા નિર્માણ પામે છે.
$(2)$ પરાગનલિકાનો વિકાસ જોવા મળે છે.$(2)$ અંડકની અંદર ભ્રૂણપુટનું નિર્માણ થાય છે.
$(3)$ પરાગરજના કોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનન કોષ ઉત્પન્ન થાય છે.$(3)$ ગુરુબીજાણુ કોષકેન્દ્રના વિભાજન દ્વારા $8$ કોષકેન્દ્રીય અને $7$ કોષીય રચના (ભ્રૂણપુટ) બને છે.

Explore More

Similar Questions

ફલન પછીની ઘટનાઓ સમજાવો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આવૃત બીજધારી (angiosperms) વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$A$. જનન કોષ (generative cell) વાનસ્પતિક કોષ (vegetative cell) ના કોષરસમાં તરે છે.
$B$. અંડકની દાંડીને અંડકદંડ (funiculus) કહેવામાં આવે છે.
$C$. પરાગરજ બે-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
$D$. ભ્રૂણપુટ (embryo sac) દ્વિતીય (diploid) હોય છે.
$E$. અંડકતલ (chalazal) તરફનો મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell) સક્રિય બને છે.

નીચે આપેલી આકૃતિઓ $(A-D)$ તપાસો અને $(A-D)$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો,જેમાં ચારેય રચનાઓ $A, B, C$ અને $D$ ની સાચી ઓળખ કરવામાં આવી હોય.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo