તફાવત આપો: રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સએમિનેશન.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
રિડક્ટિવ એમિનેશન ટ્રાન્સએમિનેશન
$1$. આ પ્રક્રિયામાં,એમોનિયા $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ગ્લુટામિક એસિડ બનાવે છે. $1$. આમાં એક એમિનો એસિડમાંથી એમિનો ગ્રુપનું કીટો એસિડના કીટો ગ્રુપમાં સ્થાનાંતરણ થાય છે.
$2$. મુખ્ય સબસ્ટ્રેટ $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ છે. $2$. એમિનો ગ્રુપનો મુખ્ય દાતા ગ્લુટામિક એસિડ છે.
$3$. આ માટે જવાબદાર ઉત્સેચક ગ્લુટામેટ ડીહાઈડ્રોજીનેઝ છે. $3$. આ માટે જવાબદાર ઉત્સેચક ટ્રાન્સએમિનેઝ છે.
$4$. આ પ્રક્રિયામાં માત્ર ગ્લુટામિક એસિડ બને છે. $4$. આ પ્રક્રિયા દ્વારા અન્ય $17$ પ્રકારના એમિનો એસિડ ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા અને તેમાં સંકળાયેલ ઉત્સેચકનું નામ જણાવો:
$\alpha$-કિટોગ્લુટેરિક એસિડ + $NH_4^+ + NADPH \rightarrow$ ગ્લુટેમેટ + $H_2O + NADP$

નાઈટ્રીફિકેશન અને નાઈટ્રેટ એસિમિલેશન (નાઈટ્રેટનું સ્વાંગીકરણ) ની પ્રક્રિયાઓ છે:

નીચેનામાંથી કયા ઉત્સેચકમાં $Mo$ પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે હોય છે?

સમીકરણ પૂર્ણ કરો.
$\alpha -$ કીટોગ્લુટેરિક એસિડ $+ NH_4^+ +$ ...$A$.... $\xrightarrow[\text{Dehydrogenase}]{\text{glutamate}} $ ...$B$... $+ H_2O + NADP$
$A$ અને $B$ ઓળખો.

નાઇટ્રોજનના ચયાપચયમાં કયું ખનીજતત્વ મહત્વની ભૂમિકા ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo