| સરળ અધિચ્છદ પેશી | સંયુક્ત અધિચ્છદ પેશી |
|---|---|
| $(1)$ કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. | $(1)$ કોષો બહુસ્તરીય ગોઠવણી ધરાવે છે. |
| $(2)$ તેમાં માલ્પિઘિયન સ્તરનો અભાવ હોય છે. | $(2)$ તેમાં માલ્પિઘિયન સ્તર જોવા મળે છે. |
| $(3)$ કોષો સામાન્ય રીતે પુનઃસર્જન માટે સક્રિય વિભાજનની ક્ષમતા ધરાવતા નથી. | $(3)$ કોષો પુનઃસર્જન માટે સક્રિય વિભાજનની ક્ષમતા ધરાવે છે. |
| $(4)$ તેમાં લાદિસમ,ઘનાકાર,સ્તંભાકાર અને કૂટસ્તૃત અધિચ્છદનો સમાવેશ થાય છે. | $(4)$ તેમાં સ્તૃત અને સંક્રાંતિ અધિચ્છદનો સમાવેશ થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo