હેલિયોફાઇટ્સ (Heliophytes) અને સાયઓફાઇટ્સ (Sciophytes) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
હેલિયોફાઇટ્સ સાયઓફાઇટ્સ
$(1)$ તેઓ તેજસ્વી પ્રકાશમાં અનુકૂલિત હોય છે. $(1)$ તેઓ ઓછા પ્રકાશની તીવ્રતામાં અનુકૂલિત હોય છે.
$(2)$ પ્રકાંડ સખત,જાડા અને ટૂંકા આંતરગાંઠ ધરાવે છે. $(2)$ પ્રકાંડ નરમ,પાતળા અને લાંબી આંતરગાંઠ ધરાવે છે.
$(3)$ પર્ણો પર જાડું ક્યુટિકલ હોય છે. $(3)$ પર્ણો પર પાતળું ક્યુટિકલ હોય છે.
$(4)$ મૂળતંત્ર વધુ વિકસિત હોય છે. $(4)$ મૂળતંત્ર ઓછું વિકસિત હોય છે.
$(5)$ પુષ્પસર્જન અને ફળનિર્માણ સારી માત્રામાં થાય છે. $(5)$ પુષ્પસર્જન અને ફળનિર્માણની સરખામણીમાં વાનસ્પતિક વૃદ્ધિ વધુ હોય છે.
$(6)$ પર્ણની નીચેની સપાટી પર સામાન્ય રીતે નિમગ્ન વાયુરંધ્રો જોવા મળે છે. $(6)$ વાયુરંધ્રો સપાટીના સ્તરે હોય છે અને બંને સપાટી પર હાજર હોય છે.

Explore More

Similar Questions

$eurythermal$ (પૃથુતાપી) સજીવની લાક્ષણિકતા ઓળખો.

નીચેનામાંથી કઈ બાબત જમીનની અંત:સ્ત્રવણ ક્ષમતા,જલ-ગ્રહણ ક્ષમતા,$pH$,ખનીજ બંધારણ અને ભૂતલ જેવા માપદંડો સાથે મળીને નક્કી કરે છે?

દરિયાની ખારાશ સહન કરી શકતી ઉભરી આવતી જમીન પરની વનસ્પતિઓને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા પરિબળો ભૂમિની અંત:સ્ત્રવણ ક્ષમતા (percolation rate) અને જલગહણ ક્ષમતા (water-holding capacity) નક્કી કરે છે?

સજીવોના જીવનને અસર કરતા બે સૌથી મહત્વપૂર્ણ પરિબળો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo