જન્મદર (Natality rate) અને મૃત્યુદર (Mortality rate) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
જન્મદર (Natality rate) મૃત્યુદર (Mortality rate)
$(1)$ વસ્તીમાં દર વર્ષે પ્રતિ $1,000$ વ્યક્તિ દીઠ થતા જન્મની સંખ્યા. $(1)$ વસ્તીમાં દર વર્ષે પ્રતિ $1,000$ વ્યક્તિ દીઠ થતા મૃત્યુની સંખ્યા.
$(2)$ તે વસ્તીનું કદ અને વસ્તી ગીચતામાં વધારો કરે છે. $(2)$ તે વસ્તીનું કદ અને વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે.

Explore More

Similar Questions

અમારા ગામમાં સરેરાશ જન્મદર $25$ છે, સરેરાશ મૃત્યુદર $24$ છે, ઇમિગ્રેશન (સ્થળાંતર કરીને આવનાર) $2$ છે અને ઇમિગ્રેશન (સ્થળાંતર કરીને જનાર) $3$ છે, તો વસ્તીમાં ચોખ્ખો વધારો કેટલો છે?

આપેલ આકૃતિમાં,વસ્તીગીચતામાં વધારો કરવા માટે કયા પરિબળો જવાબદાર છે?

ડેમોગ્રાફી (જનસંખ્યા વિજ્ઞાન) માં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ?

જ્યારે $N$ એ $1000$ અને $S$ એ $100 \, m^{2}$ હોય ત્યારે વસ્તી ગીચતા શોધો.

વસ્તીએ વસ્તીવિષયક સંક્રમણ (demographic transition) પ્રાપ્ત કર્યું છે તેમ ત્યારે કહેવાય છે જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo