વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) ના ચાર ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન. આ પ્રક્રિયામાં $Pt$ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
$2SO_{2(g)} + O_{2(g)} \xrightarrow{Pt(s)} 2SO_{3(g)}$
$(ii)$ સૂક્ષ્મ વિભાજિત આયર્ન $(Fe)$ ની હાજરીમાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનના સંયોજન દ્વારા એમોનિયાનું નિર્માણ.
$N_{2(g)} + 3H_{2(g)} \xrightarrow{Fe(s)} 2NH_{3(g)}$
આ પ્રક્રિયાને હેબર વિધિ કહેવામાં આવે છે.
$(iii)$ ઓસ્ટવાલ્ડ વિધિ: પ્લેટિનમ $(Pt)$ ની હાજરીમાં એમોનિયાનું નાઈટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિડેશન.
$4NH_{3(g)} + 5O_{2(g)} \xrightarrow{Pt(s)} 4NO_{(g)} + 6H_{2}O_{(g)}$
$(iv)$ નિકલ $(Ni)$ ની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન.
$\text{Vegetable oil}_{(l)} + H_{2(g)} \xrightarrow{Ni(s)} \text{Vegetable ghee}_{(s)}$

Explore More

Similar Questions

ઉદ્દીપન (catalysis) ના માપદંડોના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$N_{2(g)} + 3H_{2(g)} \longleftrightarrow 2NH_{3(g)}$ (હેબર પ્રક્રિયા) માં,$Mo$ નો ઉપયોગ શેના તરીકે થાય છે?

ઉદ્દીપકનો ઉપયોગ શેના માટે થાય છે?

વિષમાંગ ઉદ્દીપનની અધિશોષણ વાદ સમજાવો.

રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo