નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે સિસ્ટમને આપેલી ઉષ્મા અને સિસ્ટમ પર કરેલા કાર્યને દર્શાવે છે,તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ $dQ = dU - dW$ થાય.
કારણ $R$ : ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ સાચું છે પણ $R$ સાચું નથી.
  • B
    $A$ સાચું નથી પણ $R$ સાચું છે.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • D
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

જ્યારે $2 \ kg$ પાણીને વાતાવરણીય દબાણે ઉકાળવામાં આવે છે,ત્યારે તે વરાળમાં રૂપાંતરિત થાય છે. કદ $2 \times 10^{-3} \ m^3$ થી વધીને $3.34 \ m^3$ થાય છે. તંત્ર દ્વારા થતું કાર્ય ....... $kJ$ છે.

$100^{\circ} C$ તાપમાને $1 \,g$ પાણીનું સંપૂર્ણપણે $100^{\circ} C$ તાપમાને વરાળમાં રૂપાંતર થાય છે. $1 \,g$ વરાળ $1650 \,cc$ જેટલું કદ રોકે છે. ($100^{\circ} C$ તાપમાને $1 \,g$ પાણીનું કદ અવગણો). $10^5 \,N/m^2$ ના દબાણે, વરાળની ગુપ્ત ઉષ્મા $540 \,cal/g$ છે $(1 \,calorie = 4.2 \,joule)$. આંતરિક ઉર્જામાં થતો વધારો (જૂલમાં) કેટલો હશે?

એક આદર્શ વાયુ અવસ્થા $A$ થી બીજી અવસ્થા $B$ માં $8 \times 10^5 \ J$ ઉષ્માનું શોષણ કરીને અને $6.5 \times 10^5 \ J$ જેટલું બાહ્ય કાર્ય કરીને જાય છે. હવે તેને તે જ બે અવસ્થાઓ વચ્ચે બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે જેમાં તે $10^5 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો બીજી પ્રક્રિયામાં:

સિસ્ટમને આપેલી ઉષ્મા $35 \ J$ છે અને સિસ્ટમ દ્વારા થયેલ કાર્ય $15 \ J$ છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ હશે.

અચળ દબાણે એક વાયુને $1500 \; J$ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. જો વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \; N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \; m^{3}$ હોય,તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo