નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I$ : સંક્રાંતિ તત્વોમાં સમૂહમાં નીચે તરફ જતાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થાયી હોય છે,જે $p-$વિભાગના તત્વોથી વિપરીત છે.
વિધાન $II$ : કોપર નિર્બળ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે

Explore More

Similar Questions

સિક્કા બનાવવાની ધાતુઓ કઈ છે?

નીચેનામાંથી કઈ સૌથી ભારે ધાતુ છે?

મેંગેનીઝ $(Mn)$ દ્વારા દર્શાવવામાં આવતી ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા કેટલી છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ (તત્વ)યાદી-$II$ (બ્લોક)
$(A)$ $Ra$$(I)$ $p$-બ્લોક
$(B)$ $Uuq$$(II)$ $s$-બ્લોક
$(C)$ $Ds$$(III)$ $f$-બ્લોક
$(D)$ $Fm$$(IV)$ $d$-બ્લોક

સાચો જવાબ છે

નીચેનામાંથી કયા ધાતુ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo