નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ વિભાજન ક્રોમેટોગ્રાફીમાં,સ્થિર કલા (stationary phase) એ નિષ્ક્રિય આધાર પર રહેલ પ્રવાહીનું પાતળું પડ છે.
વિધાન $(II) :$ પેપર ક્રોમેટોગ્રાફીમાં,કાગળનું દ્રવ્ય સ્થિર કલા તરીકે કાર્ય કરે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • B
    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (પદ્ધતિ) List-$II$ (ઉપયોગ)
$A$. નિસ્યંદન $I$. ક્લોરોફોર્મ-એનિલીન
$B$. વિભાગીય નિસ્યંદન $II$. ક્રૂડ ઓઈલના અંશોનું અલગીકરણ
$C$. વરાળ નિસ્યંદન $III$. એનિલીન-પાણીનું મિશ્રણ
$D$. ઓછા દબાણે નિસ્યંદન $IV$. સ્પેન્ટ-લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$ortho$- અને $para$-નાઈટ્રોફિનોલના $1:1$ મિશ્રણને અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
ઓછા દબાણે વરાળ નિસ્યંદન (Steam distillation) માટે:
$i$. સાબુ ઉદ્યોગમાં વપરાય છે.
$ii$. વોટર પંપ,વેક્યુમ પંપ,એર પંપનો ઉપયોગ થાય છે.
$iii$. ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું વિઘટન થતું નથી.
$iv$. પ્રવાહીનું વિઘટન થાય છે.
$v$. પ્રવાહીને ઓછા તાપમાને ઉકાળવામાં આવે છે.

$A, B, C$ એમ ત્રણ સંયોજનોના મિશ્રણને આલ્કોહોલનો દ્રાવક તરીકે ઉપયોગ કરીને $Al_2O_3$ ના સ્તંભ (column) માંથી પસાર કરવામાં આવે છે. સ્તંભમાંથી બહાર નીકળવાનો (eluted) ક્રમ $C, B, A$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની પદ્ધતિઓના સિદ્ધાંતોનું ટૂંકમાં વર્ણન કરો અને દરેક કિસ્સામાં એક ઉદાહરણ આપો. $(a)$ સ્ફટિકીકરણ $(b)$ નિસ્યંદન $(c)$ ક્રોમેટોગ્રાફી

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo