નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: સામાન્ય રીતે,આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગાશય દ્વિખંડી (dithecous) હોય છે,જેમાં દરેક ખંડમાં બે પરાગકોથળીઓ હોય છે.
વિધાન $II$: દરેક બીજાણુધાની બીજાણુજનન (sporogenesis) ની પ્રક્રિયા દ્વારા બીજાણુજનક પેશીઓમાંથી પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે,તેને .... કહેવાય છે.

પોલિનિયા (Pollinia) એ કોથળી જેવી રચનાઓ છે:

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ સામાન્ય રીતે કયા તબક્કે મુક્ત થાય છે?

લઘુબીજાણુધાનીનું કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?

વિધાન $A$: પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે.
કારણ $R$: તેની બાહ્ય દીવાલમાં સ્પોરોપોલેનિન જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo